જસદણ નગરપાલિકામાં વોડ નંબર 3માં વિજેતા બનેલા ઉમેદવારોએ જીત બાદ શું કહ્યું, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાતની 74 નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ છે. અમરેલીના જાફરાબાદ નગરપાલિકા સંપૂર્ણ પણે બિનહરિફ જાહેર થઈ છે. ઉલ્લેખનીય છે કે 17 ફેબ્રુઆરીના રોજ 75 નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાં સરેરાશ 65 ટકા મતદાન થયું હતું. અત્યાર સુધીમાં 52 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે.જસદણ નગરપાલિકામાં વોડ નંબર 3માં વિજેતાએ જીત બાદ ખુશી વ્યક્ત કરી હતી.
Continues below advertisement