નરોડા પાટિયા કેસઃ માયાબેને નિર્દોષ છૂટતા પરિવારનોએ એકબીજાને મીઠાઇ ખવડાવી વ્યક્ત કરી ખૂશી
Continues below advertisement
અમદાવાદ: ગુજરાતમાં 2002માં થયેલાં કોમી રમખાણો વખતે થયેલા નરોડા પાટિયા હત્યાકાંડમાં 32 આરોપીઓને દોષિત ઠેરવવાના નીચલી અદાલતના હુકમ સામે થયેલી અપીલમાં ગુજરાત હાઇકોર્ટે ભાજપનાં નેતા માયા કોડનાનીને નિર્દોષ જાહેર કર્યાં છે. ત્યારે પરિવારે ખૂશી વ્યક્ત કરી હતી. પરિવારજનોએ એકબીજાને મીઠાઇ ખવડાવી હતી.
Continues below advertisement