'હાર્દિકને ત્રણ મહિનામાં તો ઉઘાડો પાડી દઈશ', કોણે આપી આ ધમકી, સાંભળો ઓડિયો ક્લિપ
Continues below advertisement
અમદાવાદઃ જેતપુરના નટુ બુટાણીએ હાર્દિક અને પાસ કન્વીનરો સામે આક્ષેપ લગાવતો વીડિયો વાયરલ કર્યા પછી તે મીડિયામાં ભારે ચર્ચામાં આવ્યો છે. આ બુટાણી સામે પાસ કન્વીનર રેશ્મા પટેલે પણ ફરિયાદ કરી છે. ત્યારે તેની વધુ એક ઓડિયો ક્લિપ સામે આવી છે. જેમાં તે ચિરાગ પટેલ સાથે વાત કરી રહ્યો છે. જેમાં તે હાર્દિકને ત્રણ મહિનામાં ઉઘાડો પાડી દેવાની વાત કરી રહ્યો છે. આ ઓડિયો ક્લિપ પણ અત્યારે વાયરલ થઈ છે. સાંભળો આ ઓડિયો ક્લિપ.
Continues below advertisement