સુરતમાં પ્રેમી સાથે હોટલમાં રાત રોકાયેલી યુવતીના મોત મામલે શું થયો મોટો ખુલાસો? જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં નવા વર્ષના પહેલા દિવસે પીપલોદની હોટલમાં 22 વર્ષની યુવતી તન્વી ભાદાણીના રહસ્યમય મોતના કિસ્સામાં સૌથી મોટો ધડાકો થયો છે. કતારગામમા રહેતી તન્વીએ ઝેરી દવા ગટગટાવી હોવાનો તન્વીની બહેનપણીની પૂછપરછમાં ખુલાસો થયો હતો.
Continues below advertisement