જાફરાબાદના દરિયામાં શાંતા સાગર નામની બોટ પથ્થર સાથે અથડાતા અકસ્માત, જુઓ વીડિયો

Continues below advertisement
અમરેલીના જાફરાબાદના દરિયામાં બોટને અકસ્માત નડ્યો હતો. શાંતા સાગર નામની બોટ પથ્થર સાથે અથડાતા 2 ટુકડા થયા હતા. આ બોટમાં 8 જેટલા ખલાસીઓ સવાર હતા. બોટમાં ટેક્નિકલ ખામી આવતા બોટ અથડાઈ હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram