શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને આવકાર્યા, કોવિડ કીટનું વિતરણ કરાયુ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આજથી રાજ્યમાં શાળાઓ ધોરણ 10 - 12 તથા કોલેજમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કલોલની એક શાળા અને કૉલેજમા વિધાર્થીઓને આવકાર્યા હતા. તેમણે કોવિડ કીટનું વિતરણ કર્યુ હતું.