ભાવનગરની સરટી હોસ્પિટલમાં આગ અંગેનું  ડેમોસ્ટ્રેશન યોજાયું, જુઓ વીડિયો 

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં  નખાયેલા ફાયરના સાધનો કામ કરે છે કે નહીં તેના માટે મોકડ્રીલ રખાઈ હતી. જો કે મોકડ્રીલ દરમિયાન હોસ્પિટલનું સ્મોક ડિટેક્ટર કામ આવ્યા નહોતા. ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ભાવનગર ઉપરાંત અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના હજારો લોકો સારવાર માટે આવે છે, ત્યારે અન્ય શહેરોમાં જે આગની ઘટનાઓને બનીં છે જેને જોઇને  હોસ્પિટલ તંત્ર અને ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ રાખવામાં આવી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola