રાજકોટઃ હોસ્પિટલના પ્રશાસન સામે મૃતકોના પરિવારે વ્યક્ત કર્યો રોષ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટઃ ઉદય શિવાનંદ હોસ્પિટલના અગ્નિકાંડમાં પાંચ દર્દીઓના મોત થયા હતા. હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં આગ લાગવાના કારણે કોરોનાના પાંચ દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાને પગલે હોસ્પિટલના પ્રશાસન સામે મૃતકોના પરિવારે રોષ વ્યક્ત કર્યો હતો.
Continues below advertisement