કોરોના સંક્રમણ મુદ્દે HCમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે રજૂ કરેલા સોગંદનામામાં શું કહ્યું?,જુઓ વીડિયો

કોરોના સંક્રમણ મુદ્દે હાઈકોર્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે સોગંદનામુ રજૂ કર્યું છે. રાજ્યની 26માંથી 5 યુનિવર્સિટીમાં કોરોનાનું ટેસ્ટિંગ શરૂ થયું હોવાની વાત સરકારે કરી છે.આ સાથે જ 21 યુનિ.ના કુલપતિ સાથે નોડલ અધિકારી ઝડપથી ચર્ચા કરી રહ્યાં છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola