ફટાફાટઃરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ, કેટલા લોકોએ આપી કોરોનાને મ્હાત?,જુઓ વીડિયો
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. અહીં છેલ્લા 24 કલાકમાં 12,820 કેસ નોંધાયા છે. સાથે જ 11,999 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.સોમવારે એક લાખ 41 હજારથી વધુ લોકોનું વેક્સિનેશન કરાયું છે. સુરત જિલ્લામાં 1656 કોરોનાના કેસ નોંધાયા છે.
Tags :
Gujarati News Ahmedabad Surat ABP ASMITA Corona Virus Corona Infection Vaccine Testing Vaccination