અમદાવાદમાં 1200 બેડની હોસ્પિટલ ફરી કાર્યરત કરવામાં આવી, જુઓ ગજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદમાં 1200 બેડની હોસ્પિટલ ફરી કાર્યરત કરવામાં આવી છે. બાળ અને ગાયનેક સારવાર માટે આ હોસ્પિટલ ઉભી કરાઈ છે. તબીબોએ જણાવ્યું છેકે ત્રીજી લહેરને ટાળવા માટે લોકો વેક્સીન ચોક્કસપણે લઇ લે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram