મારું શહેર મારી વાત:રાજકોટના મોટામૌવા ગામે સ્થાનિકોની સમસ્યા, પ્રાથમિક સુવિધાઓથી વંચિત લોકો
રાજકોટના (Rajkot) મોટામૌવા ગામે (locals) સ્થાનિકોની સમસ્યા આવી સામે. પ્રાથમિક જરૂરિયાતથી લોકો છે વંચિત. રોડ, રસ્તા, વીજળી, પાણીની મુશ્કેલીથી રહીશો પરેશાન છે. તંત્રને રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નિવારણ આવ્યું નથી.
Tags :
Gujarati News Rajkot Electricity ABP News Water Road ABP Gujarati Problem Facility ABP Live Primary