કોરોનાના વધતા કેસ વચ્ચે અમદાવાદમાં ક્યા નવા 13 સ્થળોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા
Continues below advertisement
અમદાવાદ શહેરમા સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. શહેરમાં વધુ 13 સ્થળોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા હતા. આ સાથે શહેરમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની કુલ સંખ્યા 275 પર પહોંચી છે. ચાંદલોડિયા સ્થિત વંદે માતરમ સોસાયટીમાં છ બ્લોકના 90 ઘરને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા હતા.
Continues below advertisement
Tags :
Micro-containment Zones