મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસે તમામ રેકોર્ડ કર્યા બ્રેક,જુઓ વીડિયો
મહારાષ્ટ્ર(Maharatsra)માં કોરોના (Corona)સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં નોંધાયાલે નવા કેસથી તમામ રેકોર્ડ તૂટ્યા છે.અહીં છેલ્લા 24 કલાકમાં નવા 40 હજારથી વધુ કેસ નોંધાયા છે.