અમદાવાદનાં પશ્ચિમ ઝોનમાં 139 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ, વિદેશ જતાં વિદ્યાર્થીઓને અપાઈ વેક્સિન
09 Jun 2021 05:33 PM (IST)
વિદેશ જતાં વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશન હાથ ધરાયું છે. અમદાવાદનાં પશ્ચિમ ઝોનમાં રસીકરણની શરૂઆત કરાઇ હતી.
Sponsored Links by Taboola