Ahmedabad: રેલવે સ્ટેશન પર માસૂમને તરછોડી ફરાર થતી મહિલા CCTVમાં થઈ કેદ, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad) રેલવે સ્ટેશન(Railway Station) પર મહિલા બાળક(Child)ને તરછોડીની ફરાર થતી સીસીટીવીમાં કેદ થઈ છે. ફુટેજના આધારે મહિલાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.હાલમાં આ બાળકને ચાઈલ્ડ લાઈન સંસ્થાને સોંપવામાં આવ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram