Ahmedabad: ભગવાન જગન્નાથજીની 144મી ઐતિહાસિક રથયાત્રા માત્ર ચાર કલાકમાં વિધીવત રીતે થઈ સંપન્ન
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)માં ભગવાન જગન્નાથજી(Rathyatra)ની 144મી રથયાત્રા યોજાઈ છે. આ રથયાત્રા પોલીસ પ્રશાસન, કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે ચાલેલા તમામ અધિકારીઓ અને જનતાના કારણે ચાર કલાકમાં રથયાત્રા વિધીવત રીતે સંપન્ન થઈ છે.
Continues below advertisement
Tags :
Ahmedabad Rath Yatra ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV