Ahmedabad: દોઢ લાખની લાંચ લેતા સેન્ટ્રલ GSTના બે અધિકારીઓ ઝડપાયા, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં  (Ahmedabad) દોઢ લાખની લાંચ લેતા સેન્ટ્રલ GSTના બે અધિકારીઓ ઝડપાયા હતા. લેડી ઓફિસર વર્ગ- ૧ નિતુસિંગ ત્રીપાઠી અને વર્ગ-બે પ્રકાશ રસાણીયાની ACB એ અટકાયત કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram