મુંદ્રા આવતા ઇઝરાયલના જહાજ પર હુમલો, ક્રૂ મેમ્બરોનો બચાવ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Mar 2021 11:20 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંન્દ્રા આવતા ઇઝરાયલના જહાજ પર મધદરિયે હુમલો થયો હતો. અરબી સાગરમાં ઇઝરાયલના જહાજ પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. ઇરાની સેનાએ હુમલો કર્યા હોવાનો આરોપ લાગ્યો છે.