Ahmedabad માં કોરોનાનું સંક્રમણ વધતા સરકાર થઇ સક્રીય, 20 ધન્વંતરી રથનું કર્યું લોકાર્પણ
Continues below advertisement
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકાર સક્રીય થઇ છે. મુખ્યમંત્રી રૂપાણીએ 20 ધનવંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કર્યું હતું. રથમાં જ કોરોનાનો એન્ટીજન સહિતના ટેસ્ટ થશે
Continues below advertisement