Ahmedabad ના આ વિસ્તારમાં બે દિવસ સ્વૈચ્છિક બંધની જાહેરાત, દુકાનો-ઓફિસ રહેશે બંધ
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં બે દિવસ સ્વૈચ્છિક બંધની જાહેરાત કરવામાં આવી હતી. વેપારીઓએ બે દિવસના સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. દુકાનો, ઓફિસ અને મોલ બે દિવસ બંધ રહેશે