મેડિકલ ક્ષેત્રમાં વિકાસની સરળતા, દ્રષ્ટી ગુમાવેલા દર્દીની સર્જરી માટે થ્રીડી ટેકનોલોજી
પાલડી પાસે આવેલી નેત્રાલયા હોસ્પિટલમાં થ્રીડી ટેકનોલોજી વસાવવામાં આવી છે. જેની મદદથી આંખના ઓપરેશન કરવામાં સરળતા રહે છે. પશ્ચિમ ભારતમાં માત્ર અમદવાદમાં જ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.