સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ અમદાવાદ મહિલા કોગ્રેસે શરૂ કરી તૈયારી, પોતાના સભ્યોને આપશે તાલીમ

Continues below advertisement
અમદાવાદ મહાનગરપાલિકાની આવનારી ચૂંટણી માટે અમદાવાદ મહિલા કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહાપાલિકાની ચૂંટણી લડવા ઇચ્છતી મહિલા કોંગ્રેસના સભ્યોને ચૂંટણી લડવા અંગે તાલીમ આપવામાં આવશે. 21મી તારીખે 150 જેટલા મહિલા સભ્યોને તાલીમ આપવા માટે દિલ્હીથી નિષ્ણાંતોની ટીમ આવશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram