અમદાવાદ શહેરમાં બીજા તબક્કાના વેકસીનેશનની કામગીરીમાં જોડાશે 612 શિક્ષકો
Continues below advertisement
અમદાવાદ શહેરમાં બીજા તબક્કાના વેકસીનેશનની કામગીરીમાં 612 શિક્ષકો જોડાશે. દરેક વેકસીનેશન સેન્ટર પર Amc સ્કૂલ બોર્ડના 2 શિક્ષકો હાજર રહેશે. વેકસીન લેનાર વ્યક્તિનું નિરીક્ષણ રૂમમાં શિક્ષકો કાર્યરત રહેશે. જો કોઈ આડઅસર આવ્યે ફરજ પરના શિક્ષકો તબીબો જોડે સંકલનમાં રહેશે. બીજા તબક્કાનું વેકસીનેશનની કામગીરી અમદાવાદ શહેરમાં કુલ 306 સેન્ટર પર હાથ ધરાવનું છે. 306 સેન્ટર પૈકી 171 કોર્પોરેશનની શાળામાં, 135 ખાનગી શાળાનો શમાવેશ
Continues below advertisement