સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે સી.આર. પાટીલ આજે મિશન સૌરાષ્ટ્ર પર
Continues below advertisement
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે સી.આર. પાટીલ આજે મિશન સૌરાષ્ટ્ર પર છે. પાટીલ આજે રાજકોટ, બોટાદ અને ભાવનગરની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન સરપંચ સંવાદ, કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે.
Continues below advertisement