Ahmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોત
Continues below advertisement
Ahmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોત
અમદાવાદના સરસપુરમાં સાયકલ સવાર બાળકીનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. વહેલી સવારે સરસપુરના RTI ભવન ગુરુનાનક શાળા પાસે બની ઘટના. સમગ્ર મામલામાં દબાણ ખસેડવાની ગાડીની ટક્કર વાગી હોવાની ચર્ચા પણ હાલ સુધી સ્પષ્ટીકરણ નહિ. સીસીટીવી કેમેરામાં દબાણ હટાવવાની ગાડી પસાર થતી કેદ પણ અકસ્માતની ઘટના અંગે સ્થાનિકોના અલગ અલગ આક્ષેપો. સાયકલ ઉપર જતી બાળકીનું થયું મોત. નવ વર્ષની વિદ્યાર્થીની ફાતિમાકૌસર શાહબુદ્દીન શેખનું મોત . સરસપુરમાં આવેલી ઉર્દુ શાળા નંબર એકમાં ધોરણ પાંચ માં અભ્યાસ કરે છે ફાતિમા . ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે.
Continues below advertisement