અમદાવાદ: વિનોદ ફેબ્રિક એકમમાં આગ, કામદારોને ખસેડાયા સલામતે સ્થળે
abp asmita
Updated at:
18 Oct 2021 04:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના પીરાણામાં આવેલા વિનોદ ફેબ્રિક એકમમાં આગ લાગી છે. આગની જાણ થતા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. કામદારોને હાલ સલામત સ્થળે મોકલાયા છે.