રાજ્યમાં ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે રજિસ્ટ્રેશન, ક્યાં થયું સૌથી વધુ રજિસ્ટ્રેશન?

Continues below advertisement
રાજ્યમાં ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે બે લાખ 29 હજાર 659 ખેડૂતોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે. જેમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં 52 હજાર 388 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram