અમદાવાદના જૂના વાડજમાં ભેખડ ધસી પડતા એક મજૂરનું થયું મોત, જુઓ વીડિયો
અમદાવાદના જૂના વાડજમાં ભેખડ ધસી પડતાં એક મજૂરનું મોત થયું છે. રામાપીરના ટેકરા પર નર્સિંગ સોસાયટી પાસે પાઇપલાઇન નાંખવાની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડી હતી. ભેખડ ધસી પડતાં મજૂર 10 ફૂટ અંદર દટાયો હતો.