Farmers Protest: કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ ખેડૂતોને શું કરી અપીલ? જુઓ વીડિયો
Continues below advertisement
કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ ખેડૂતોને આંદોલન છોડવાની અપીલ કરી હતી. નિતિન ગડકરીએ કહ્યું હતું કે કૃષિ કાયદો ખેડૂતોના હિતમાં છે. ખેડૂતોએ કાયદાને સમજવો જોઈએ. સરકાર ખેડૂતો સાથે છે અને કોઈ અન્યાય નહીં થાય તેવી ખાતરી આપી હતી. ગડકરીએ વધુમાં કહ્યું કે સરકાર ખેડૂતોની તમામ રજૂઆતો સાંભળવા તૈયાર છે.
Continues below advertisement