અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પોલીસની ગાડી પલટી, એક ઇજાગ્રસ્ત

Continues below advertisement
અમદાવાદમાં પોલીસની કારને અકસ્માત નડ્યો હતો. શહેરના રિવરફ્રંટ પર જઈ રહેલી રિવરફ્રંટ ઈસ્ટ પોલીસની કાર પલટી મારી ગઈ હતી.  કારમાં સવાર એક વ્યકિતને સામાન્ય ઈજા થયાનું સામે આવ્યું હતું.  એટલું જ નહીં પોલીસ વાનની હાલત અંગે રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ રિવરફ્રંટ ઈસ્ટ પોલીસને નવી કાર ન ફાળવાતા ભંગાર હાલતમાં ફેરવાઈ ગયેલી કાર વાપરવાની ફરજ પડી રહી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram