જયપુરથી અમદાવાદ જતી ખાનગી બસ પલટાઈ, 1નું મોત, સાત ઘાયલ
જયપુરથી અમદાવાદ આવી રહેલી ખાનગી બસ(overturned) પલટી ખાઈ ગઈ છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે આબુ રોડની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.