પોરબંદરઃ મધદરિયે ઝડપાયેલ હેરોઈન કેસમાં સાત ઈરાની નાગરિકોના મેળવાયા રિમાન્ડ
Continues below advertisement
પોરબંદરના મધદરિયે ઝડપાયેલા હેરોઈનના કેસમાં સાત ઈરાની નાગરિકોના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પચાસ કિલો હેરોઈનના જથ્થા સાથે ઝડપાયેલા સાતેય આરોપીને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે પોરબંદરના ન્યાયાધીશ સમક્ષ રજુ કરાયા છે.
Continues below advertisement