અમદાવાદમાં કોચિંગ ક્લાસ ચલાવતા શિક્ષકે બિલ્ડિંગના 14 માળેથી કૂદી કરી આત્મહત્યા, જુઓ CCTV

અમદાવાદમાં શિક્ષકે આત્મહત્યા કર્યાની ઘટના બની છે. વિશાલા પાસે હાઈરાઈઝ બિલ્ડિંગ પરથી શિક્ષકે મોતની છલાંગ લગાવી હતી. પાર્થ ટાંક નામના શિક્ષકે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે મૃતક શિક્ષક કોચિંગ ક્લાસ ચલાવતો હતો. આજે સવારે જીમમાં ગયો હતો  જ્યાં જીમમાંથી જ તેણે મોતની છલાંગ લગાવી હતી. આ મામલે વાસણા પોલીસે ગુનો નોઁધી તપાસ હાથ ધરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola