રાજ્યમાં કોરોનાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા, છેલ્લા 24 કલાકમાં 4541 નવા કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4541 કેસ નોંધાયા હતા. કોરોનાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.24 કલાકમાં વધુ બેતાળીસ લોકોએ જીવ ગુમાવ્યો હતો.