અમદાવાદમાં નાતાલની અનોખી રીતે કરાઇ ઉજવણી, મ્યુઝિક સાથે કરી એક્સર્સાઇઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં અનોખી રીતે નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. કેટલાક યુવક-યુવતીઓએ મ્યુઝિક સાથે એક્સર્સાઇઝ કરી નાતાલની ઉજવણી કરી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને નાતાલમાં ઇમ્યુનિટી કેકની માંગ વધી હતી. નાતાલમાં પ્લમ કેકની ડિમાન્ડમાં વધારો થયો હતો. સ્વાસ્થ્યના કારણે આ કેસની માંગ વધી હતી.