વડાપ્રધાન મોદીએ કહ્યુ- અગાઉની સરકારોની નીતિઓના કારણે નાના ખેડૂતો બરબાદ થયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 કરોડ ખેડૂતોનાં ખાતામાં કિસાન સન્માન નિધિના હપ્તાના 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો ભ્રમ ફેલાવી રહ્યાં છે કે નવા કાયદાથી તેમની જમીન જતી રહેશે.