અમદાવાદમાં આમ આદમી પાર્ટીના રોડ શોમાં પાંચ વ્યક્તિઓના ખિસ્સા કપાયા, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદમાં આમ આદમી પાર્ટીના રોડ શોમાં પાંચ વ્યક્તિઓના ખિસ્સા કપાયા હતા.  રોકડ રકમ અને દાગીના મળીને કુલ 54 હજારના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. વાડજ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram