અમદાવાદઃ અખબારનગર અંડરબ્રિજમાં અકસ્માત, BRTS બસના થઇ ગયા બે ફાડિયા

અમદાવાદમાં BRTSનો વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ઈસ્કોનથી RTO જતી બસ અખબારનગર અંડરબ્રિજના પિલ્લર સાથે ટકરાતા બસના બે ફાડિયા થઇ ગયા હતા. આ અકસ્માતમાં બસના ચાલક સહિત બેથી વધુ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola