અમદાવાદના ધંધુકા-બગોદરા હાઇવે પર અકસ્માત, 4 લોકોના મોત

Continues below advertisement

અમદાવાદનાઆ ધંધુકા-બગોદરા હાઇવે પર અકસ્માત, 4 લોકોના મોટ થયા. ઉભેલા ટ્રક પાછળ કાર અથડાતા મહિલાઓના ઘટનાસ્થળે મોત, અન્ય 4 લોકોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. મૃતકો અમદાવાદના હોવાનું સામે આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram