રાજકોટમાં સાર્વત્રિક વરસાદ પડતા ખુશીનો માહોલ, મોડી રાતથી હમણાં સુધી 4 ઇંચ વરસાદ ખાબક્યો
રાજકોટમાં (Rajkot) સાર્વત્રિક વરસાદ (rain) પડતા ખુશીનો માહોલ સર્જાયો છે. મોડી રાતથી જ વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. મોડી રાતથી હમણાં સુધી 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટના 3 ઝોનમાં વરસાદ ખાબક્યો છે. તો ગોંડલમાં પણ મેઘરાજાની સવારી આવી પોહચી છે. જામનગરમાં પણ (Atmosphere) વાતાવરણમાં ઠંડક સર્જાઈ છે. જામનગરના ધ્રોલ તાલુકામાં 24 કલાકમાં 6.7 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
Tags :
Rajkot Gujarat News Rain Jamnagar ABP ASMITA ABP News Happiness Taluka Atmosphere Dhrol Night ABP Live ABP News Live Universal Rain