Ahmedabad News । રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં ચાલતા ગેમઝોન પર કાર્યવાહી
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad News । રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં ચાલતા ગેમઝોન પર કાર્યવાહી
Ahmedabad News । રાજકોટ અગ્નિકાંડ અમદાવાદમાં ચાલતા ગેમઝોન પર કાર્યવાહી, આનંદ નગર માં ચાલતા ગેમ ના સંચાલકો સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઇ, પ્રહલાદ નગર વિસ્તાર વિસ્તારમાં સીમા હોલ નજીક ચાલતા ગેમ ઝોન સામે ફરિયાદ, આનંદ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ગેમ ઝોન સંચાલક વિજય પટેલ સામે ફરિયાદ, પરવાનગી વિના અને નિયમો ના પાલનમાં અનિયમિતતા બદલ નોધાઇ પોલીસ ફરિયાદ, રાજકોટ અગ્નિકાંડ અમદાવાદમાં ચાલતા ગેમઝોન પર કાર્યવાહી, આનંદ નગર માં ચાલતા ગેમ ના સંચાલકો સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઇ, પ્રહલાદ નગર વિસ્તાર વિસ્તારમાં સીમા હોલ નજીક ચાલતા ગેમ ઝોન સામે ફરિયાદ, આનંદ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ગેમ ઝોન સંચાલક વિજય પટેલ સામે ફરિયાદ, પરવાનગી વિના અને નિયમો ના પાલનમાં અનિયમિતતા બદલ નોધાઇ પોલીસ ફરિયાદ,