અમદાવાદને 23 વર્ષ બાદ વાવાઝોડું સ્પર્શયું
Continues below advertisement
(taukte cyclone) અમદાવાદમાં 23 વર્ષ બાદ વાવાઝોડું અહીં સ્પર્શીને પસાર થયું છે. (taukte cyclone) “તૌક્તે” વાવાઝોડાના ચારેય બાજુ તબાહીનો મંજર જોવા મળ્યો હતો. આ વાવાઝોડા દરમિયાન કોર્પોરેશનની પ્રિમોંસૂનની કામગીરીની પોલ ખૂલી ગઈ હતી.
Continues below advertisement