કોરોના દર્દીઓની સારવાર મુદ્દે હાઇકોર્ટે સરકારને શું આપ્યા મહત્વના નિર્દેશ
Continues below advertisement
કોરોનામાં દર્દીઓની સારવાર મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રૂપાણી સરકારને મહત્વના નિર્દેશ આપ્યા હતા. હાઇકોર્ટે સરકારે નિર્દેશ આપ્યા હતા કે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં દર્દીઓની સારવાર માટે શું સુવિધા છે એ સરકાર જાહેર કરે. આરોગ્ય કેન્દ્રો પર તબીબો અને ટ્રેનિંગ સ્ટાફ છે જો ના હોય તો સરકારનું આયોજન છે કે પણ સરકાર જાહેર કરે
Continues below advertisement