રાજ્ય સરકારની કોરોના મામલે અમદાવાદ જિલ્લાના ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ (Ahmadabad)માં વધી કોરોના કેસને (corona case) જોતાં રાજ્ય સરકારે (gujarat goverment) ગાંધીનગર સ્વર્ણિમ સંકૂલ ખાતે મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં અમદાવાદ (Ahmadabad) જિલ્લાના ધારાસભ્ય (MLA) અને સાંસદો (MP) ઉપસ્થિત રહશે. રાજ્ય સરકારે (gujarat goverment) કોરોના રસીકરણ (corona vaccination) અંગે ચર્ચા કરશે.
Continues below advertisement
Tags :
Gujarati News GANDHINAGAR Gujarat Government Gujarat News Meeting ABP ASMITA Ahmadabad Corona Case Ahmadabad’s MLAs And MPs