Surat: શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સે ઓક્સિજન માટે શું કરી નવી શરૂઆત,જુઓ વીડિયો
Continues below advertisement
સુરત ચેમ્બર ઓફ કોમર્સે ઓક્સિજન બેન્કની શરૂઆત કરી છે. અહીં હોમ આઈસોલેટેડ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્ય ઓક્સિજનની બોટલ આપવામાં આવે છે.તબીબના પ્રિક્રિપ્સનના આધારે જ અહીં બોટલ આપવામાં આવે છે.
Continues below advertisement