અમદાવાદ:70 ટકા પ્રિ-પ્રાઇમરી શાળાઓ બંધ, શિક્ષકોની રોજગારી પર થઈ અસર

Continues below advertisement

અમદાવાદમાં 70 ટકા પ્રિ-પ્રાઇમરી શાળાઓ બંધ થઈ ગઈ છે. કોરોનાકાળનો કહેર પ્રિ-પ્રાઇમરી શાળાઓ પર પણ દેખાઈ રહ્યો છે. પ્રિ-પ્રાઇમરી શાળાઓ બંધ થતાં શિક્ષકોની રોજગારી પર અસર દેખાઈ રહી છે. ઓનલાઇન ક્લાસના કારણે નાના બાળકો પર અસર થઈ રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram