રાજ્યના 18 શહેરોના વેપારીઓની ચિંતામાં થયો વધારો, વેક્સિન લેવાનો આજે છેલ્લો દિવસ
નાઈટકર્ફ્યૂ(NightCurfew) વાળા 18 શહેરોમાં વેપારીઓને ફરજીયાત વેક્સિન(Vaccine) લેવાનો આજે છેલ્લો દિવસ છે. વેક્સિનની અછતના કારણે આ શહેરોમાં વેક્સિન ન લઈ શકનાર ધંધાર્થીઓની ચિંતામાં વધારો થયો છે. સરકારે 30 જૂન સુધી રસી ન લેનાર એકમો બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું.
Tags :
Gujarati News Government ABP ASMITA City Vaccine Businessmen ABP Live ABP News Live NightCurfew