ABP News

Ahmedabad: અમદાવાદીઓને મોટી ભેટ, પકવાનથી ઈસ્કોન ચાર રસ્તા સુધીનો રસ્તો બનશે ડસ્ટ ફ્રી

Continues below advertisement

Ahmedabad: અમદાવાદીઓને મોટી ભેટ, પકવાનથી ઈસ્કોન ચાર રસ્તા સુધીનો રસ્તો બનશે ડસ્ટ ફ્રી

અમદાવાદ શહેરનો એસજી હાઇવે ટૂંક સમયમાં ડસ્ટ ફ્રી બની જશે. સફેદ શર્ટ પહેરી નિકળશો તો પણ તમારા સફેદ કપડાં પર ડાઘ નહીં પડે. પકવાનથી ઇસ્કોન સર્કલ સુધીનો રોડ ડસ્ટ ફ્રી કરવાની કામગીરી 8 મહિનામાં પૂરી થશે. એવો દાવો કરવામાં આવે છે કે, સફેદ શર્ટ પહેરીને આ રૂટ પર નીકળો તો પણ ડાઘ પડશે નહીં. એસજી હાઇવે પર મુખ્ય રોડ અને સર્વિસ રોડ વચ્ચેની જગ્યામાં કાફે, ગાર્ડન, વોકવે, સાઇકલ ટ્રેક જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. લોકો વાહનો યોગ્ય રીતે પાર્ક કરી શકે અને ટ્રાફિક ન થાય તે માટે સર્વિસ રોડ અને ડેવલપ થનારા એરિયા વચ્ચે પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવસે.                                             

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram