અમદાવાદ: પોપ્યુલર બિલ્ડર કેસમાં IT વિભાગની તપાસમાં શું થયો મોટો ખુલાસો ? જુઓ વીડિયો
પોપ્યુલર બિલ્ડર ગ્રૂપ સામે ઈન્કમટેક્સ વિભાગની તપાસમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. પોપ્યુલર બિલ્ડર ગ્રૂપના લોકોની અંદાજે 1000 કરોડ રૂપિયાથી વધુની બેનામી સંપત્તિ ઈન્કમટેક્સ વિભાગની તપાસમાં બહાર આવી છે. ઇન્કમટેક્સ ની તપાસમાં બિલ્ડર ગ્રુપની મોડસ ઓપરેન્ડી પણ બહાર આવી છે. બીજા લોકોના નામે જમીન અને મકાન ખરીદી MOU ના આધારે પ્રોપર્ટી પોતાના કબજામાં રાખતા હતા. પહેલા બેનામી લોકો ને ઉભા કરી મેમ્બર બનાવ્યા પોતાના પૈસા આપી જમીન મકાન ખરીદી કરાવ્યા હતા.